News of Wednesday, 25th March 2020
વડોદરામાં ખાસ હોસ્પિટલ માટે નિવૃત સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર અને નર્સોની સેવા લેવાશે
વડોદરા : વડોદરા કલેકટરે અહીંના ગોત્રી પાસે ખાસ 250 બેડની શરૂ થયેલ હોસ્પિટલ માટે નિવૃત સ્પેશ્યાલીસ્ટ ડોકટરો અને નર્સોની સેવા લેવાનું નક્કી કર્યું છે તેમના આ પગલાંની પ્રસંશા થઇ રહી છે
(10:18 pm IST)