ગુજરાત
News of Wednesday, 25th March 2020

કોરોના જંગની સાથે સાથે...

લોકડાઉનને લઇને એક પછી એક નિર્ણયો

અમદાવાદ, તા. ૨૫ : ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને ૩૯ ઉપર પહોંચી ગઈ છે જેમાં અમદાવાદમાં પોઝિટિવ કેસોની સંખ્યા સૌથી વધુ ૧૪ નોંધાઈ છે. આવી જ રીતે ગુજરાતમાં કેસોને રોકવા માટે વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. એક પછી એક પગલાનો દોર જારી રહ્યો છે. કોરોનાની સાથે સાથે નીચે મુજબ છે.

કોરોનાગ્રસ્ત વિસ્તારમાં નાગરિકોનું સર્વેલન્સ.................................. ૧.૦૭ કરોડ

રાજ્યમાં વધુ પોઝિટિવ કેસો...................................................................... ૦૪

રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા........................................................ ૩૯

૧૪ દિવસના ક્વોરનટાઇન હેઠળ લોકો............................................... ૨૦૬૬૮

લોકો સામે એફઆઈઆર......................................................................... ૧૪૭

૧૦૪ હેલ્પલાઈન નંબર પર કોલ............................................. ૧૫૦૦૦થી વધુ

સરકારી હોસ્પિટલમાં કોરોના બેડ.......................................................... ૧૫૮૩

ખાનગી હોસ્પિટલમાં કોરોના બેડ............................................................. ૬૩૫

અમદાવાદમાં કેસોની સંખ્યા....................................................................... ૧૪

સુરતમાં કેસોની સંખ્યા............................................................................... ૦૭

સરકારી હોસ્પિટલમાં ક્વોરનટાઇન હેઠળ.................................................. ૪૩૦

હોમ ક્વોરનટાઇન હેઠળ લોકો............................................................ ૨૦૨૨૦

ખાનગી ક્વોરનટાઇન હેઠળ લોકો............................................................ ૩૩૮

રાજ્યમાં હેલ્પલાઈન નંબર...................................................................... ૧૦૪

અમદાવાદમાં કોરોના સારવાર માટે હોસ્પિટલ............................. ૧૨૦૦ બેડની

(8:47 pm IST)