News of Thursday, 14th March 2019
ગુજરાત વિધાનસભાની ચારેય બેઠકો માટે ૨૩ એપ્રિલે મતદાન
ગાંધીનગર : સૌરાષ્ટ્રના માણાવદર, ધ્રાંગધ્રા, તાલાળા અને ઉંઝા વિધાનસભાની પેટા ચુટણીઓ હવે ગુજરાતની લોકસભાની ચુંટણીઓ સાથે યોજાશે. આ ચારેય બેઠકો માટે ૨૩ એપ્રિેલે મતદાન થશે એવી સતાવાર જાહેરાત થઇ છે.
(4:12 pm IST)