News of Saturday, 13th January 2018
23મીએ ધારાસભ્યોની શપથવિધિ ;પ્રોટેમ સ્પીકર અપાવશે સોગંદ
ગાંધીનગર ;આગામી ૨૩મી જાન્યુઆરીને ધારાસભ્યોની શપથવિધિ યોજાશે પ્રોટેમ સ્પિકર સોગંદ અપાવશે.જાણવા મળ્યા મુજબ ધારાસભ્યના અધિકારો નિહિત થયા હોવા છતાંયે આ દિવસે વિધાનસભાના કાયમી અધ્યક્ષની નિમણૂંક નહી થાય,તેની ચૂંટણી એક મહિના પછી ફેબ્રુઆરીમાં બીજા સપ્તાહથી શરૃ થનારા પહેલા સત્રારંભે થશે.
(12:02 pm IST)