ગુજરાત
News of Saturday, 13th January 2018

પરેશ ધાનાણીની ગુજરાતમાં કોંગ્રેસની ભૂમિકા અંગે રાહુલ ગાંધી સાથે ચર્ચા

નવી દિલ્હી :ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પસંદગી થયા બાદ પરેશ ધાનાણીએ દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસસ્થાને મુલાકાત કરી રાહુલ ગાંધી સાથે ગુજરાતમાં કનિદૈ લાકિઅ કોંગ્રેસની ભૂમિકા અંગે ચર્ચા કરી.હતી પરેશ ધાનાણીએ યુવા પ્રતિનિધિ અને ખેડૂત પુત્રને વિપક્ષના નેતા બનાવવા બદલ રાહુલનો આભાર માન્યો કનિદૈ લાકિઅ હતો અને આગામી અકિલા દિવસોમાં કોંગ્રેસ સૌને સાથે લઈ ગુજરાતમાં સક્ષમ વિરોધ પક્ષની ભૂમિકા ભજવશે.અને વિધાનસભામાં ગુજરાતની જનતાની વેદનાને વાચા કનિદૈ લાકિઅ આપશે તેમ જણાવ્યું હતું

(9:07 am IST)