ગુજરાત
News of Tuesday, 20th November 2018

ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી નેતાઓની દાદાગીરી : એચઓડી સાથે કરી મારામારી

શિક્ષણ મંત્રી ચુડાસમાએ કાર્યવાહી કરવા આદેશ આપ્યા

અમદાવાદ :ગુજરાત યુનિવર્સિટીમાં એચઓડી સાથે મારામારી થઈ હોવાની ઘટાના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. લાઈફ સાયન્સ વિભાગના વડાએ પૂર્વ સિન્ડિકેટ સભ્ય અને વિદ્યાર્થી નેતાએ ઓછી હાજરી છતા ફોર્મ સ્વીકારવા ભલામણ કરી હતી. પરંતુ એચઓડીએ ફોર્મ સ્વીકારવાનો ઈન્કાર કરી દેતા, એચઓડીને લાફો મારી ઓફિસમાં તોડફોડ કરી હતી. શિક્ષણ મંત્રી ચુડાસમાએ કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

 

 

(3:44 pm IST)