ગુજરાત
News of Saturday, 20th October 2018

કોંગ્રેસમાં જૈસે થે ની સ્થિતિ :શિસ્ત સમિતિની ભલામણો અભેરાઈએ ચડાવાઈ

અમદાવાદ:કોંગ્રેસની શિસ્ત સમિતિની ભલામણોને અભરાઈએ ચઢાવાઈ છે ગત વિધાનસભા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પ્રદેશ પદાધિકારીઓ અને સ્થાનિક આગેવાનો સહિતના 78 નેતાઓ સામે ફરિયાદ કરાઈ હતી 

    ઉક્ત ભલામણ છતાં પ્રદેશ કક્ષાના એક પણ નેતા સામે પગલાં નથી ભરાયા તેવું ચર્ચાઈ છે આ અંગેની ચર્ચાતી વિગત મુજબ 43 જેટલા તાલુકા-જિલ્લાના હોદેદારો સામે કાર્યવાહી થઇ હતી અને આ અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સુધી ફરિયાદ થઇ હતી

(7:56 pm IST)