ગુજરાત
News of Saturday, 20th October 2018

કપડવંજમાં અગમ્ય કારણોસર યુવતીએ ઝેર ગટગટાવ્યું

કપડવંજ:ના રત્નાગર રોડ પર આવેલ રામ સોસાયટીમાં રહેતા દિલિપભાઈ મગનભાઈ પટેલની ૨૧ વર્ષીય પુત્રી અર્પિતાબેને નવમાં નોરતાંની રાત્રીના સાડા બાર કલાકે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પીતાં તેણીને કપડવંજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી છે. કપડવંજ પોલીસે આ અંગે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

(5:46 pm IST)