ગુજરાત
News of Saturday, 20th October 2018

વડોદરામાં સોમવારે મહિલા મોરચાની બૃહદ પ્રદેશ કારોબારી

શહેર ભાજપ મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી મેયર બીનાબેન આચાર્ય, પ્રમુખ નયનાબેન પેઢડીયા, મહામંત્રી પુનીતાબેન પારેખ, કિરણબેનની આગેવાની હેઠળ શહેર ભાજપ મહીલા મોરચાના અપેક્ષીત મહીલા અગ્રણીઓ કાલે રવાના થશે (૧૬.૫)

 

(3:58 pm IST)