News of Friday, 20th September 2019
વાપી. , દમણ અને સેલવાસમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો : દિવસભર ધૂળની ડમરીઓ ઉડી
વાપી..દમણ અને સેલવાસમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.વરસાદના કારણે ટુ-વ્હિલર વાહન ચાલકો પરેશાન થયા હતા. દિવસ દરમિયાન ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી. રાજ્યના હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે..
(9:48 pm IST)