ગુજરાત
News of Thursday, 20th September 2018

દેશમાં સૌ પ્રથમ રીસર્ચ-ઇનોવેશન આધારિત યુનિવર્સિટી ગુજરાતમાં બનશે:વિધેયક મંજુર

 

અમદાવાદ :ગુજરાત સરકારે તાજેતરમાં યોજાયેલ વિધાનસભાસત્રમાં ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના માટેનું વિધેયક મંજુર કરાવ્યું છે. યુનિવર્સિટી સમગ્ર દેશમાં સૌ પ્રથમ વાર રીસર્ચ અને ઇનોવેશન આધારિત અભ્યાસક્રમ પર આધારિત છે. વૈશ્વિક સ્તરે રીસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે વિશ્વમાં અગ્રેસર યુનિવર્સિટી સાથે ભાગીદારી થકી વૈશ્વિક કક્ષાનું ભણતર ગુજરાતમાં ઉપલબ્ધ બનશે.

-- 

(10:33 pm IST)