ગુજરાત
News of Tuesday, 20th August 2019

ડભોઇ એસટી ડેપો નજીક ઝૂંપડામાં આગ ભભૂકી : ઝૂંપડામાં રહેતા પાંચ લોકો બહારગામ હોય બચાવ

ડભોઇના એસટી ડેપો નજીક જલારામ રોડ પર ઝૂપડામાં લાગી હતી જોકે ઝૂંપડામાં રહેતા પાંચ લોકો બહાર ગામ ગયા હોવાથી આબાદ બચાવ થયો હતો આગની જાણ થતા ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું અને આગ પર કાબુ મેળવ્યો હતો આગ શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન  છે  આશરે પાંચ લાખ જેટલું નુકસાન થવા પામ્યું છે

 આ ડભોઇ નગરપાલિકાની જગ્યા આવેલી છે ડભોઈ નગર પાલિકા દ્વારા લાઇટ કનેકશન કોને આપી દેવામાં આવ્યું હતું જો સામાન્ય માણસને લાઈફ કેવી હોય તો કેટલા ધરમ ધક્કા ખાવા પડે તો સરકારી જગ્યામાં લાઈટ નગરપાલિકા કે વીજળી આપી દીધી શું નગરપાલિકા ના વહીવટી તંત્રની સરકારી જગ્યાઓ પર તપાસ કરીને કોઈ પગલાં ભરશે કે પછી એમને એમ ચાલશે

(7:26 pm IST)