News of Tuesday, 20th July 2021
અમદાવાદ શિક્ષા અભિયાન કૌભાંડમા ACB ટ્રેપમાં સવા બે કરોડની રોકડ મળી
વર્ગ-2નાં અધિકારી નિપૂણ ચોકસી મુખ્ય આરોપી હોવાનું ખૂલ્યું : પાટણ-ગાંધીનગરમાં 1-1ગુનો દાખલ
રાજકોટ તા૨૦, : અમદાવાદ શિક્ષા અભિયાન કૌભાંડને લઇને ખુલાસો થયો છેACB ટ્રેપમાં સવા બે કરોડની રોકડ મળી આવી છે.
વર્ગ-2નાં અધિકારી નિપૂણ ચોકસી મુખ્ય આરોપી હોવાનું ખૂલ્યું છે.પાટણ-ગાંધીનગરમાં 1-1ગુનો દાખલ થયો .
પાટણમાં પણ ટ્રેપ ગોઠવી હતી.અમદાવાદ-ગાંધીનગરમાં ACBની સૌથી મોટી ટ્રેપ ગોઠવવામાં આવી હતી
નિપૂણના ઘરેથી 4 લાખ 12 હજારની રકમ મળી છે.
નિપૂણનાં બેંક લોકરમાંથી 74 લાખ 55 હજાર કેસ મળ્યાં છે.
(4:29 pm IST)