ગુજરાત
News of Saturday, 20th July 2019

પાટણ જિલ્લામાં વરસાદનું આગમન: વાતાવરણમાં ઠંડક પ્રસરી

 

પાટણ જિલ્લામાં બપોરના સમયે જોવા વાતાવરણમાં પલટો આવ્યો હતો. અસહ્ય બફાર બાદ પાટણના સરસ્વતી તાલુકામાં વરસાદનું આગમન થયુ હતું. વરસાદી ઝાપટું વરસતા જિલ્લાનાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદને પગલે ખેડૂતોને હાશકારો થયો હતો.

(10:36 pm IST)