ગુજરાત
News of Friday, 20th July 2018

સેટેલાઇટ ગેંગ રેપ કેસના ત્રણે આરોપીના બ્રેઇન-નાર્કો ટેસ્ટનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ

અમદાવાદ :સેટેલાઇટ ગેંગરેપ મુદ્દે ત્રણ આરોપીઓના નાર્કો અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. ટેસ્ટ ક્રાઇમ બ્રાન્ચને પણ સોંપી દેવાઇ છે. સુત્રો અનુસાર કેસના મુખ્ય ત્રણ આરોપીઓ યામિની નાયર, વૃષભ મારૂ અને ગૌરવ દાલમિયાનો નાર્કો તથા બ્રેઇન મેપિંગ ટેસ્ટનો પ્રાથમિક રિપોર્ટ નીલ આવ્યો છે. જેનો સ્પષ્ટ અર્થ થાય છે કે, ત્રણેય નિર્દોષ હોવાની વાત સામે આવી છે.

(11:22 pm IST)