ગુજરાત
News of Thursday, 20th June 2019

રેલ્વે નોકરી અપાવવાની મધલાળ આપી લાખો ખંખેર્યાઃ ૫ નમુના ઝડપાયા

વડોદરામાં એસઓજીએ રેલ્વે ભરતી કૌભાંડનો પર્દાફાશ કર્યોઃ રેલ્વેમાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવનાર પાંચ આરોપીની ઘરપકડઃ વાધોડીયા રોડ વિસ્તારમાંથી ઝડપાયું રેલ્વે ભરતી કૌભાંડ, આરોપીઓ પાસેથી મુદામાલ જપ્ત

(11:43 am IST)