ગુજરાત
News of Monday, 20th May 2019

ફરી દેશમાં મોદી સરકાર બની રહી છે-નીતિન પટેલ

રાજકોટ : ભાજપ અત્યાર સુધીની સૌથી મજબુત સરકાર રહી જનતાએ અગાઉથી જ મન બનાવી લીધું હતું હવે ફરી મોદી સરકાર આવી રહી છે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

અમને જનતાનું સમર્થન મળી રહ્યું છે. મોટા ભાગના સર્વેમાં ભાજપને બહુમતી, એકઝીટ પોલ કરતા સારા પરીણામ મળશે. વિપક્ષ અંદરો અંદર લડી રહ્યા છે. તેમ નીતિન પટેલે જણાવ્યું છે.

(3:58 pm IST)