News of Friday, 20th April 2018
આણંદના તારાપુર અને પેટલાદમાં હળવો વરસાદ :ખંભાતમાં વરસાદી ઝાપટા
આણંદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો આણંદના તારાપુર, પેટલાદમાં હળવો વરસાદ થયો હતો બીજી તરફ ખંભાતમાં પણ વરસાદી ઝાપટા પડયા હતા. કમોસમી વરસાદ પડવાને કારણે જગતના તાતમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું.
(12:38 am IST)