News of Friday, 20th March 2020
ઉમરેઠની પરણિત મહિલા પર ગેંગરેપ : રિક્ષામાં બેસાડી ત્રણ નરાધમોએ સુરેલી પાસે પીંખી નાખી
ઉમરેઠમાં ૩૮ વર્ષની પરિણીત મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યા ઘટના બની છે. મહિલાને રિક્ષામાં બેસાડી ત્રણ નરાધમોએ સુરેલી પાસે દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર મહિલાના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઉમરેઠ પોલીસે ત્રણે નરાધમો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
(1:02 am IST)