News of Monday, 19th March 2018
વડોદરાના કપુરાઇ ચોકડી પાસેથી 10 લાખની ડુપ્લીકેટ નોટ સાથે નિવૃત રેલ કર્મચારીનો પુત્ર હાબીદ ઝડપાયો
વડોદરા :ભારત સરકારના અનેક પ્રયાસો છતાં ડુપ્લીકેટ નોટોની બદી દેશને બરબાદ કરે છે ત્યારે વડોદરામાં કપૂરાઈ ચોકડી પાસેના કીશાન નગર પાસે રેલ્વેના નિવૃત સરકારી કર્મચારીનો પુત્ર રૂપિયા 10 લાખની ડુપ્લીકેટ ચલણી નોટો ઝડપાયો છે રિટાયર્ડ રેલ કર્મચારીનો પુત્ર હાબીદ ડુપ્લીકેટ ચલણી નોટ સાથે પકડાતા વડોદરા જિલ્લા SOG અને વરના પોલીસ દ્રારા તપાસ કાર્યવાહી શરૂ કરી સમગ્ર મામલાની મૂળ સુધી જવાની તજવીજ હાથ ધરી છે
(1:01 am IST)