ગુજરાત
News of Tuesday, 19th November 2019

ગાંધીનગરમાં આઇએનઆઇએફડી ખાતે એષલે રેબેલોની મુલાકાત

અમદાવાદઃ નવેમ્બર-૨૦૧૯: આઇએનઆઇએફડી ગાંધીનગર ના ચાંદખેડા ખાતે ના નવા કેમ્પસ ના ઉદ્ઘદ્યાટન પ્રસંગે સલમાન ખાન ના પર્સનલ ડિઝાઈનર એષલે રેબેલો અને આઈએનઆઈઇએડફડી કોર્પોરેટ ના સીઈઓ અનિલ ખોસલા એ હાજરી આપી હતી. આ પ્રસંગે એપલે રેબેલો દ્વારા વિધ્યાર્થીઓ માટે વકશોપ નું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને બોલીવુડ માં ચાલતી ડિજાઈન ટેકિનકસથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ વકશોપ માંથી પસંદ કરવામાં આવેલ વિધાર્થીઓ ને સલમાન ખાન ની આગામી ફિલ્મ માં કોસ્ચ્યુમ ડિઝાઇન કરવાની તક આપવામાં આવશે.

 આ પ્રસંગે ઈન્સ્ટિટ્યૂટ ના ડિરેકટર વિશાલ મકવાણા એ જણાવ્યું કે 'વિદ્યાર્થીઓ દ્વારા ટીશર્ટ પ્રિન્ટિંગ, બ્લોક પ્રિન્ટિંગ, મારબલિંગ, હેન્ડ વેવિંગ, હેન્ડ એમ્બ્રોયડરી, ટાઈ અને ડાઇ, કચ્છી વક જેવી અનેક વસ્તુઓ કરવામાં આવી હતી અને વિધાર્થીઓ એ બનાવેલા નવા ડિઝાઇન્સ નું ડિસ્પ્લે પણ કરવામાં આવ્યું હતું.

(3:32 pm IST)