ગુજરાત
News of Tuesday, 19th November 2019

વાત્રક ડેમ માંથી પહેલીવાર કેનાલમાં પ્રથમ રાઉન્ડનું પાણી છોડાયું: 1000 હેકટર જેટલી જમીનને થશે ફાયદો

રવિપાક માટે જમણા કાંઠાની કેનાલમાં 50 ક્યુસેક પાણી છોડાયું

વાત્રકડેમ માંથી કેનાલમાં પાણી છોડવું શરૂ કરાયું છે વાત્રક ડેમમાંથી પહેલીવાર કેનાલમાં પાણી છોડવામાં આવ્યું.આ પાણી સીઝનના રવિપાક માટે માચે જમણા કાંઠાની કેનાલમાં છોડવામાં આવ્યું છે  અને અંદાજીત 50 ક્યુસે જેટલું પાણી છોડવામાં આવ્યું છે.

 અત્રે ઉલ્લેખનિય છે કે કેનાલના પાણીથી 1000 હેક્ટર જમીનને ફાયદો થશે અને ખેડૂતો રવિ સીઝનમાં ઘઉનું વાવેતર મોટા પ્રમાણમાં કરી શકશે.

(11:36 am IST)