ગુજરાત
News of Saturday, 19th October 2019

ઉઝબેકિસ્તાનમાં વિજયભાઇ રૂપાણીનુ ઉષ્માભર્યું સ્વાગત

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ઉઝબેકિસ્તાનના પાંચ દિવસીય પ્રવાસે પહોંચેલા પ્રતિનિધિ મંડળનું હવાઇ મથકે ભારતીય રાજદુતાવાસના સંતોષ જહા, એમ્બેસેડર ઓફ ઇન્ડીયા ટુ ટાશકેન્ટએ ઉષ્માભર્યું સ્વાગત  કર્યું હતું જે તસ્વીરમાં, નજરે પડે છે.

(12:43 pm IST)