News of Saturday, 19th October 2019
ઉઝબેકિસ્તાનના શહેર આંદિજાનમાં વિજયભાઈને રૂપાણીને આવકારતા ઠેર ઠેર મોટા બેનરો લાગ્યા
અમદાવાદ : આવતીકાલથી મુખ્યમંત્રી રૂપાણી અને તેમનું ઉદ્યોગપતિઓ અને અધિકારીઓનું ડેલીગેશન ઉઝબેકિસ્તાનની યાત્રાએ જઇ રહ્યું છે ત્યારે ઉઝબેકિસ્તાનના શહેર આંદિજાનમાં વિજયભાઈને આવકારતા મોટા મોટા બેનરો ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે જે ઉપરોક્ત તસ્વીરમાં જોઈ શકાય છે.
(8:31 pm IST)