ગુજરાત
News of Friday, 19th October 2018

ખેડૂતો આનંદો :નર્મદામાંથી 31મી ઓક્ટોબર બાદ સિંચાઈ માટે વધુ પાણી છોડવા નિર્ણંય લેવાય તેવી શકાયતા

અમદાવાદ :ગુજરાતના લોકોની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાથી આગામી દીવસોમાં સિંચાઈ માટે વધુ પાણી છેાડવાનો નિર્ણય કરવામા આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

  મામલે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર આમ તો ઉપરવાસમાથી પાણીની આવક બંધ થતા હાલમાં ડેમની સપાટી ર૭.૩૮ મીટરની રહેવા પામી છે. તેમ છતા પણ આગામી ૩૧મી ઓકટો. બાદ સિંચાઈ માટે ખેડુતોને વધારે પાણી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામા આવી છે.

(9:24 am IST)