ગુજરાત
News of Saturday, 19th September 2020

ખાનગી શાળા સ્કૂલ ફી મુદ્દે નિર્ણય જાહેર કરવાની તૈયારીમાં

ફીનાં મામલે ગુજરાત હાઇકોર્ટે પોતાનું વલણ બાદ સ્કૂલ સંચાલકો હરકતમાં

અમદાવાદ : બહુચર્ચીત ખાનગી શાળાની સ્કૂલ ફીનાં મામલે ગુજરાત હાઇકોર્ટે પોતાનું વલણ આપી દીધુ છે અને માટે જ રાજકોટ ખાનગી શાળા સ્કૂલ ફી મુદ્દે નિર્ણય જાહેર કરવાની તૈયારીમાં હોવાનું સામે આવી રહ્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, HCના ચૂકાદા બાદ ખાનગી શાળા મંડળ દ્વારા આ નિર્ણય લેવીની ફરજ પડી હતી અને રાજકોટ ખાનગી શાળા સંચાલકો દ્વારા ફી ઘટાડા અને માફી અંગે નિર્ણય આજે લેઇને જાહેર કરે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી શાળાએ 15 થી 20 ટકા ફી ઘટાડવાની તૈયારી બતાવી છે. ફી અંગે આગામી સપ્તાહે નિર્ણય જાહેર કરવામાં આવશે. તારીખ હવે જાહેર થઈ શકે છે. આ મામલે શાળા સંચાલકો સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા

(1:19 pm IST)