ગુજરાત
News of Wednesday, 19th September 2018

ગુજરાતના ગૃહમંત્રીની કબૂલાત:મારી ભૂલોને કારણે બિનજરૂરી મળતી હતી દારૂની પરમીટો

 

ગાંધીનગર :ગુજરાતના ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહે આજે ગૃહમાં દારૂના પરમીટનું સુધારા બિલ રજૂ કરતા કહ્યું કે મારી ભૂલના કારણે રાજ્યમાં બિનજરૂરી પરમિટ અપાતી હતી. હવે દારૂની પરમીટના ફોર્મથી પરમીટ ફી વધારી દેવાઈ છે. હાલ પરમીટના ફોર્મની ફી 50 રૂપિયા તેમજ આરોગ્ય તપાસ ફી તરીકે 500 રૂપિયા લેવાય છે. હવે પરમીટ પ્રોસેસ ફી રૂપિયા 2000, આરોગ્ય તપાસ ફી રૂપિયા 2000 કરવામાં આવી છે

(9:54 pm IST)