ગુજરાત
News of Wednesday, 19th September 2018

ખંભાત તાલુકાના ગોલાણામાં 14 વર્ષીય સગીરાને ભગાડી જનાર કિશોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ખંભાત:તાલુકાના ગોલાણા ગામે રહેતી એક ૧૪ વર્ષ અને ૨ માસની ઉંમર ધરાવતી કિશોરીને ગત ૧૫મી તારીખના રોજ અજાણ્યો શખ્સ ભગાડીને લઈ ગયો હતો જે અંગે લાગતા વળગતા તમાને ત્યાં તપાસ કરવા છતાં પણ ના મળી આવતા આ અંગે ખંભાત રૂરલ પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

(4:52 pm IST)