ગુજરાત
News of Wednesday, 19th September 2018

સરકારે ટાટા મોટર્સને ૪૪૭ કરોડની લોન આપી

ગાંધીનગર તા. ૧૯ : સરકારે ટાટા મોટર્સ લી ને ચુકવેલ લોનની રકમ અંગે કોંગ્રેસના હર્ષદભાઇ રીબડીયાના પ્રશ્‍નના ઉત્તરમાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે ઠરાવવની જોગવાઇ અનુસાર તા.૩૧/૧/૧પની સ્‍થિતિએ સરકાર દ્વારા કુલ રૂા.૪૪૭.૬૦ કરોડ ચુકવવામાં આવેલ છે ટાટા મોટર્સ દ્વારા કરવામાં આવેલ કરાર ભંગ અંગેનો કોર્ટ રીપોર્ટ સરકારને મળેલ નથી.

 

 

(12:53 pm IST)