News of Monday, 19th July 2021
રાજકોટના ના બાહોશ જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી પૂજા બાવડા સહિત 4 ડેપ્યુટી કલેકટરની બદલી : પૂજાબેન ગાંધીનગરના નાયબ કમિશનર પદે અને બીજા ત્રણેય વિવિધ સ્થાનો પર્ પ્રિ સ્ક્રુટીની ઓફિસર પદે બદલાયા
અમદાવાદ : રાજ્યના પાંચ નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમ થયા છે જેમાં રાજકોટના જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાને ગાંધીનગર નાયબ મ્યુનિ, કમિશનરપદે મુકાયાછે
બદલી થયેલ અધિકારીઓની યાદી આ મુજબ છે
(8:31 pm IST)