ગુજરાત
News of Thursday, 19th July 2018

ગાંધીનગરમાં લગ્ન થશે મોંઘા :મનપા સંચાલિત 'રંગમંચ' નું ભાડું બમણું કરાયું

ગાંધીનગરમાં પહેલાં 10,000 રૂપિયામાં લગ્ન થતાં હતા, હવે 20,000 રૂપિયામાં થશે કારણ કે શહેરના રંગમંચ કે જેનો ઉપયોગ હવે લગ્ન હોલ બુકિંગ માટે થાય છે, તેને મોંઘવારી નડી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને રંગમંચ લગ્ન પ્રસંગે ભાડે આપવાના ખર્ચમાં બમણો વધારો કરી દીધો છે. સરકારે આ રંગમંચ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચલાવવા માટે આપી દીધા છે.

(12:18 pm IST)