ગુજરાત
News of Saturday, 19th June 2021

મધ્‍ય- દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીઃ NDRFની ટીમ એલર્ટ

આવતા ૧૨ કલાકમાં રાજ્‍યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી... મધ્‍ય-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારેની આગાહી..  સૌરાષ્‍ટ્રમાં પડી શકે છે ભારે વરસાદઃ હવામાન વિભાગની ચેતવણીઃ હવામાન વિભાગની આગાહીને પગલે NDRF વડોદરા એલર્ટ.. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરતમા એક એક ટીમ રવાના કરાઈ.. સૌરાષ્‍ટ્રના રાજકોટ, સોમનાથમા સવારે એક એક ટીમ મોકલાશે.. વડોદરા હેડક્‍વાર્ટર ખાતે બીજી ટીમ અલર્ટ રહેશે

 

 

 

(11:53 am IST)