ગુજરાત
News of Wednesday, 19th June 2019

ભાજપના યુવા મોરચા મહામંત્રી સંજય પટેલ વિરુદ્ધ તલોદ પોલિસમાં દુષ્કર્મ સહિત એટ્રોસીટીની ફરીયાદ

ખેતરમાં મજુરી કામ કરતી દલિત મહિલાએ લગાવ્યો આરોપ

 

ભાજપના એક મંત્રી પર એક દલિત મહિલાએ દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો હતો. ભાજપના યુવા મોરચા મહામંત્રી સંજય પટેલ સામે તલોદ પોલિસ મથકે દુષ્કર્મ સહિત એટ્રોસીટીની ફરીયાદ નોંધાઇ છે. ફરિયાદ તેમના ખેતરમાં મજુરી કામ કરતી દલિત મહિલાએ લગાવ્યો છે.

  જાણવા મળ્યા મુજબ હિંમતનગર ડી.વાય.એસ.પીએ મામલે તપાસ હાથ ધરી છે. ભાજપના મહામંત્રીએ બાબતે કશુ કહેવાનો ઈનકાર કર્યો છે. પોલિસે આગળ તપાસ હાથ ધરી છે

(10:45 pm IST)