ગુજરાત
News of Monday, 19th April 2021

ભાજપના ૨૬ સાંસદોને તેમના મત વિસ્તારમાં ૧૦૦ બેડની કોવડ કેર સેન્ટર શરૂ કરવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો આદેશ

ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ૨૬ઍ ૨૬ સાંસદોને આદેશ આપ્યો છે કે તેમના મત વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર ઉભો કરવા આદેશ આપ્યોઃ ૨૬ સાંસદોને આદેશ આપ્યો છે કે તેમના મત વિસ્તારમાં ૧૦૦ બેડ સાથે સજ્જ કોવિડ કેર સેન્ટર તાત્કાલીક શરૂ કરાવો

(1:31 pm IST)