ગુજરાત
News of Sunday, 19th March 2023

રાત્રે અમદાવાદમાં કમોસમી વરસાદ: અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા

પ્રહલાદનગર,નહેરુનગર, જોધપુર , વેજલપુર સહિતના વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ

અમદાવાદ : આજે રાત્રે 9 વાગ્યા બાદ અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદ શરૂ થયો હતો, શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે, શહેરના પ્રહલાદનગર,નહેરુનગર, જોધપુર , વેજલપુર સહિતના વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે

 

   

(10:11 pm IST)