ગુજરાત
News of Saturday, 18th March 2023

તાપી જિલ્લામાં સોનગઢના મલંગદેવ અને ઓટા વિસ્તારમાં કમોસમી વરસાદ

માવઠાને પગલે ચણા,મકાઈ અને તુવેર સહિતના પાકને નુકશાનની ભિતી

તાપી જિલ્લામાં સોનગઢના મલંગદેવ અને ઓટા વિસ્તારમાં  પડ્યો છે. કરા સાથે અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. સોનગઢ તાલુકાના દક્ષિણ ભાગમાં કરા સાથે વરસાદ પડ્યો છે.માવઠાને પગલે ચણા,મકાઈ અને તુવેર સહિતના પાકને નુકશાનની ભિતી છે.ત્યારે હાલ ભર ઉનાળે કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતા વધી છે

(12:22 am IST)