ગુજરાત
News of Saturday, 18th March 2023

દમણની સ્‍ટેટ કો. ઓ. બેન્‍ક દ્વારા અનોખી રીતે લોનની વસુલાતઃ લોનધારક પાસે બાકી નીકળતા 1.68 કરોડની વસુલાત માટે અધિકારી બેન્‍ડ વાજા સાથે ઘરે પહોંચ્‍યા

લોનધારકને નોટીસ પાઠવવા છતાં ભરપાઇ કરવામાં ઉદાસીનતા દાખવતા ભીમપોર ગામના બાકીદારો

દમણ: સંઘપ્રદેશ દમણની બેંક દ્વારા અનોખી રીતે લોનની વસુલાત કરવામાં આવી રહી છે. લોનની વસુલાત માટે અધિકારીઓ ઢોલ -નગારા સાથે બાકીદારને ત્યાં પહોંચ્યા હતા. ધી દમણ એન્ડ દીવ સ્ટેટ કો.ઓ.બેંક દ્વારા લોનની રકમ ભરપાઇ નહી કરનારાઓને ત્યાં બેન્ડબાજા સાથે પહોંચી વસુલાત કરવાની નવી પહેલ કરાઇ છે. 

ભીમપોર ગામે લોન ધારક પાસે બાકી નિકળતા 1.68 કરોડની વસુલાત કરવા અધિકારી-ટીમ પહોંચી હતી. ભીમપોર ગામે લોન ધારક પાસે બાકી નીકળતા 1.68 કરોડની વસુલાત માટે ટીમ પહોંચતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. ધી દમણ એન્ડ દીવ સ્ટેટ કો.ઓ.બેક બેંકના અધિકારી અને ટીમ ઢોલ નગારા દ્વારા ગ્રાહકોને વિવિધ પ્રકારની લોન સાથે ભીમપોર ગામે ખાલપાભાઇ આપવામાં આવે છે. 

કેટલાક ગ્રાહકો ભવલાભાઇ પટેલને ત્યાં પહોંચી ઢોલ- સમાંયતરે લોનની રકમ ભરવામાં નગારા વગાડી રૂ.1.68 કરોડ ભરપાઇ ઉદાસીનતા દાખવતા હોય નોટિસ આપવા કરવા જણાવ્યું હતુ. અધિકારી અને ટીમ છતાં રકમ ભરપાઇ કરવામાં આવતી નથી. લોન ધારકનું નામ, સરનામુ, બાકી રકમ જેથી બેંકે બાકીદારો પાસેથી રકમ વસુલ સહિતની વિગતો દર્શાવતા બેનર સાથે કરવા નવી પહેલ શરૂ કરી છે. 

(5:59 pm IST)