ગુજરાત
News of Tuesday, 19th February 2019

સુરત એરપોર્ટ પરથી શંકાસ્પદ નેપાળી દંપતીની અટકાયત:ખોટી NOC મળી

બંને શારજહા જવાના હતા :સઘન પૂછપરછ શરૂ

સુરત એરપોર્ટ પરથી શંકાસ્પદ નેપાળી દંપતીની અટકાયત કરાઈ છે નેપાળની NOC ખોટી જણાતા અટકાયત કરી છે આ દંપતીની અટકાયત પછી પોલીસે પુછપરછ શરુ કરી છે

      દંપતી વિરુદ્ધ ડુમસ પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ છે.જાણવા મળતી માહિતી પ્રમાણે સુરત એરપોર્ટ પર એક સંદિગ્ધ નેપાળી દંપતીને પુછપરછ કરતા તેમની પાસેથી નેપાળની ખોટી NOC મળી આવી હતી. જેથી પોલીસે પુછપરછ કરી હતી કે સુરત માં ક્યાં રહ્યા હતા અને કોના સંપર્કમાં હતા

  . પોલીસે આ બાબતે વધારે તપાસ હાથ ધરી છેપોલીસની પુછપરછમાં માહિતી મળી હતી કે આ દંપતી સુરત થી શારજહાં જવાનું હતું. દિલ્હીના કોઈ કોઈ એજન્ટ દ્વારા NOC આપવામાં આવી હતી

(11:45 pm IST)