ગુજરાત
News of Tuesday, 19th February 2019

ગુજરાત પોલીસ તંત્રના આધુનિકરણ માટે કેન્દ્રમાંથી રૂ. ૬૦૧૩૦ કરોડ આવ્યા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૯ :.. પોલીસ દળના આધુનિકરણ માટે કેન્દ્ર સરકાર તરફથી રાજય સરકારને આપવામાં આવેલ રકમ અંગે કોંગ્રેસના બ્રિજેશ મેરજાના પ્રશ્નના ઉતરમાં રાજય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ ર૦૧૭-૧૮ માં રૂ. ૩૩,૦પ૭ કરોડ અને વર્ષ ર૦૧૮-૧૯ માં રૂ. ર૭,૦૭૩ કરોડ રૂપિયાની રકમ મળેલ છે. બન્ને મળીને રૂ. ૬૦૧૩૦ કરોડ થાય છે. (પ-ર૬)

(3:36 pm IST)