News of Sunday, 19th January 2020
દાહોદના દેવગઢબારિયાના સીંગોડી ગામે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત : માતા-પુત્ર સહીત ત્રણના કરૂણમોત
ટ્રક સવાર અકસ્માત કરી ફરાર: દેવગઢબારીયા પોલીસે ઘટના સ્થળે પહોંચી
દાહોદના દેવગઢબારીયાના સીંગોડી ગામે બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં બાઈક સવાર માતા પુત્ર સહીત ત્રણ લોકોના કરૂણમોત નિપજ્યા છે ટ્રક સવાર અકસ્માત કરી ફરાર થઇ ગયો હતો. દેવગઢબારીયા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
(9:20 pm IST)