ગુજરાત
News of Monday, 18th November 2019

વડોદરામાં ડેન્‍ગ્‍યુએ ૨ જીવ લીધા

વડોદરામાં બેફામ રોગચાળોઃ ૪૮ કલાકમાં ડેન્‍ગ્‍યુથી બે લોકોના મોતઃ છેલ્લા ૨૪ કલાકમાં ડેન્‍ગ્‍યુના ૬ કેસઃ ચિકનગુનિયા, તાવ અને મેલેરીયાના કેસોમાં સતત વધારો

(2:24 pm IST)