ગુજરાત
News of Thursday, 18th October 2018

વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગાયકવાડના રાજવી પરિવાર દ્વારા શસ્ત્રપૂજા કરાઈ

 

વડોદરાના ગાયકવાડના રાજવી પરિવારેવર્ષોની પરંપરા મુજબ લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વિજયાદશમીના પર્વે શસ્ત્ર પૂજા કરી હતી.સયાજીરાવ ગાયકવાડના શસ્ત્રગારમાં અનોખા કહી શકાય તેવા શસ્ત્રો હજુ પણ છે. જ્યાં દર વર્ષે રાજવી પરિવાર દ્વારા પૌરાણિક અને આધુનિક બને પ્રકારના શસ્ત્રોની કરવામાં પૂજા કરવામાં આવે છે.દશેરા નિમિતે શસ્ત્રો ની પૂજા કરવાની છે વર્ષો જૂની પરંપરામાં રાજવી સમરજીસિંહની સાથે સમગ્ર પરિવાર જોડાયો હતો

(12:07 am IST)