News of Thursday, 17th June 2021
અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના: રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે
અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, 17 અને 18 જૂન સુધીમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે. 17 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે. 17 અને 19 જૂને હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે
(12:12 am IST)