ગુજરાત
News of Tuesday, 18th May 2021

ધારાસભ્ય મનીષાબેન દ્વારા શપથ ગ્રહણ

 ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે મોરવા હડફ વિધાનસભાની યોજાયેલ પેટા ચૂંટણીમા વિજેતા થયેલા ધારાસભ્ય શ્રીમતી મનીપાબેન સુથારને ધારાસભ્ય તરીકેના હોદ્દાના શપથ ગ્રહણ કરાવ્યા હતા તે પ્રસંગની તસ્વીર

(3:18 pm IST)