ગુજરાત
News of Sunday, 18th April 2021

તાપી જિલ્લામાં કોરોનાના નવા 61 કેસ,અને નવસારી જિલ્લામાં આજે વધુ ૫૩ કેસ નોંધાયા

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :સાઉથ ગુજરાત માં કોરોના કેડો મૂકતો નથી આજે તાપી જિલ્લામાં ૬૧ અને નવસારી જિલ્લામાં ૫૩ નવા કેસ આવેલ છે.
 કોરોનાની મહામારી સામે વહીવટી તંત્ર ના સતત પ્રયત્નો નાકામ થઈ રહિયા છે. કેસો ઘટવા ને બદલે સતત વધી રહિયા છે.
   આજે એટલે કે ૧૮ મી એપ્રીલ નાં રોજ તાપી જિલ્લાના તાલુકા ઓ માં ૬૧ તો નવસારી જિલ્લાના તાલુકા ઓ મા ૫૩ નવા કેસ આવેલ છે

(7:18 pm IST)