ગુજરાત
News of Friday, 18th January 2019

અમદાવાદમાં VS હોસ્પિટલના લોકાર્પણ પહેલા પીએમ મોદીએ આધુનિક સુવિધાનું કર્યું નિરિક્ષણ

અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ત્રણ વસીય પ્રવાસ માટે આવી પહોંચ્યા છે. ત્યારે તેઓ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ધાટન કરી વીએસ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. એર એબ્યુલન્સ ધરાવતી આ અત્યાધુનિક હોસ્પિટલનું લોકાર્પણ કરતા પહેલા પીએમ મોદીએ જનરલ વોર્ડ, ઓપરેશન થિયેટરની અદ્યતન સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતુ.

(11:49 pm IST)