ગુજરાત
News of Tuesday, 17th November 2020

રાજપીપળામાં બિરસા મુંડાજીની ૧૪૫ જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા ખાતે બિરસા મુંડાજીની ભવ્યાતિભવ્ય ઉજવણીનો કાયૅક્રમ રાખવામાં આવ્યો હતો બિસા મુંડાજીની ૧૪૫મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે સાસંદ મનસુખ વસાવા,શહેર ભાજપ મહામંત્રી રાજેન્દ્રભાઈ પટેલ મહિલા અગ્રણી ભારતીબેન તડવી, પાલિકા સદસ્ય કિંજલબેન તડવી,કમલેશ પટેલ સહિતના આગેવાનો ભાજપ કાયૅકરોની હાજરીમાં બિરસા મુંડાજીની ૧૪૫મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

(11:10 pm IST)