News of Monday, 17th September 2018
વડોદરામાં વેપારીઓનો ચક્કાજામ : પોલીસનો લાઠીચાર્જ
વડોદરા : અનુસુચિત જાતિના યુવકના આપઘાત કેસમાં આરોપી મહમ્મદ સિંધીને ઝડપવાની માંગણી સાથે કરજણ બંધ : દુકાનો બંધ કરાવવા નીકળેલા આરોપીની ધરપકડ : ટોળુ વિખેરવા પોલીસે કર્યો લાઠીચાર્જ
(12:54 pm IST)