News of Friday, 17th August 2018
અંકલેશ્વરના ભાટવાડમાં દેશીદારૂની આઠ હાટડી પર દરોડા : આઠ મહિલા બુટલેગરો ઝડપાઇ
અંકલેશ્વરઃ શહેર પોલીસે ભાટવાડ વિસ્તારમાંથી દેશી દારૂની ૮ હાટડી પર દરોડા પાડી ૮ મહિલા બુટેલગરને ઝડપી લીધી છે તેમની પાસેથી ૧૭ હજાર ઉપરાંતનો દેશી દારૂ અને વોશનો જથ્થો ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
(11:56 am IST)