ગુજરાત
News of Tuesday, 17th July 2018

આણંદ તાલુકાના બાકરોલની સીમમાંથી બાઈક ચોરી થતા પોલીસ ફરિયાદ

આણંદ: તાલુકાના બાકરોલ સીમ લાંભવેલ હનુમાનજી મંદિર પાછળ આવેલી વીર સોસાયટીમાં રહેતા ટીલારામ ભવરલાલ ડુંગેરે ગત ૧૦મી તારીખના રોજ પોતાના ઘર પાસે પાર્ક કરેલું બાઈક રાત્રીના સુમારે કોઈ શખ્સ ડુપ્લીકેટ ચાવીની મદદથી લોક ખોલીને ચોરી કરી લઈ ગયો હતો. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

(6:17 pm IST)